Charges

વિશેષમાં જણાવવાનું કે, બેંકની તા.૨૩/૧૨/૨૦૨૪ નાં રોજ મળેલ મેનેજીંગ કમીટીની મીટીંગમાં ઠરાવ નં.૧૮ થી ઠરાવ્યા મુજબ નીચે દર્શાવેલ ગ્રાહક પાસેથી વસુલ લેવાનાં વિવિધ ચાર્જીસનો અમલ તા. ૦૧/૦૧/૨૦૨૫ થી કરવા સુચના આપવામાં આવે છે.

Sr No. Type of Charges Charges
1 સેવિંગ્સ એકાઉન્ટ
a. ખાતુ ખોલવા માટે મીનીમમ બેલેન્સ રૂા. ૫૦૦/-
b. સરેરાશ ત્રિમાસિક રૂા. ૫૦૦/- મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન ન થાય તો તેનો ત્રિમાસિક ચાર્જીસઃ (સિસ્ટમ દ્વારા) 150+GST
c. ચેકબુક/ પાસબુક/સ્ટેટમેન્ટ ચાર્જીસ
1. ચેકબુક ઈસ્યુ ચાર્જીસ
2. ખાતેદાર રીકવીઝીશન સ્લીપ ન આપે અને ચેકબુક ઈસ્યુ કરવા માટે અરજી આપે તો ચાર્જીસ (અરજી ફરજીઆત લેવી.) 50+GST
3. ડુપ્લીકેટ પાસબુક ઈસ્યુ ચાર્જીસ 50+GST
4. સ્ટેટમેન્ટ લેવા આવે તો સ્ટેટમેન્ટ પ્રિન્ટનો ચાર્જ 50+GST
5. એક વર્ષથી ખાતામાં વ્યાજ સિવાય કોઈ વ્યવહાર ન થયેલ હોઈ તેવા કિસ્સામાં દર વર્ષે ચાર્જીસ (નો ફીલ્સ ખાતા સિવાય) 50+GST
6. સેવિંગ્સ ખાતામાં એક માસ દરમ્યાન આંઠ ચેકથી વધારે પાસ થાય તો નવમા ચેકથી ચેક દીઠ ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) 5+GST
7. ખાતામાં નામ ઉમેરવાના ચાર્જીસ (નામ દીઠ) 50+GST
2 કરન્ટ એકાઉન્ટ
a. ખાતુ ખોલવા માટે મીનીમમ બેલેન્સ રૂા.૫૦૦૦/-
b. સરેરાશ ત્રિમાસિક રૂા. ૫૦૦૦ મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન ન થાય તો તેનો ત્રિમાસિક ચાર્જ (સિસ્ટમ દ્વારા) 300+GST
c. ચેકબુક/સ્ટેટમેન્ટ ચાર્જીસ :-
1. ખાતુ ખોલતી વખતે ૧૫ પાનની ચેકબુક
2. ખાતુ ખોલ્યા બાદ બીજી વખત ઈસ્યુ કરેલ ચેકબુક (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) (ચેક દીઠ) (સિસ્ટમ દ્વારા) 5+GST
3. ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ ઈસ્યુ કરવાના ચાર્જીસ 50+GST
4. વાર્ષિક કન્ટીન્જન્સી ચાર્જ (એનયુઅલ મેઈટેનન્સ ચાર્જ) (સિસ્ટમ દ્વારા) 250+GST
5. એક વર્ષથી ખાતામાં કોઈ વ્યવહાર ન થાય તો તેવા કિસ્સામાં વાર્ષિક ચાર્જ 200+GST
3 કલેકશન માટે આવતા તમામ ચેકો જો બેલેન્સના અભાવને કારણે રિટર્ન થાય તો ચાર્જીસ 200+GST
4 ચેક સ્ટોપ પેમેન્ટ કરવાના ચાર્જીસ (ચેક દીઠ) (સિસ્ટમ દ્વારા) 100+GST
5 કાઢેલ બેંકર ચેક/ડી.ડી. કેન્સલ કરાવવાના ચાર્જીસ (ચેક/ડી.ડી. દીઠ) 50+GST
6 સેવિંગ્સ / કરન્ટ ખાતા સહી વેરીફીકેશન ચાર્જીસ (ખાતા દીઠ) 150+GST
7 ચેક, ડીમાન્ડ ડ્રાફટ, મની ટ્રાન્સફર ઈસ્યુ કરવાના ચાર્જીસ 150+GST
A. રૂા. ૧૦૦૦૦/- સુધી 50+GST
B. રૂા.૧૦૦૦૧/- થી ૧૦૦૦૦૦/- સુધી 100+GST
c. રૂા.૧૦૦૦૦૧/- થી ૫૦૦૦૦૦/- સુધી 150+GST
d. રૂા.૫૦૦૦૦૦/- ઉપરાંત 300+GST
8 સોફટવેર દ્વારા (TRICKLE નો ઉપયોગ કરીને) આપણી બેંકની કોઈપણ શાખાના ગ્રાહકના ખાતામાં રકમ જમા આપવાના કિસ્સામાં પ્રતિ હજાર રૂપિયા ઉપર ચાર્જીસ અને વધુમાં વધુ રૂા. ૨૦૦૦૦/-+GST (પ્રા.સેવા સહ. મંડળી તથા દુધ મંડળી સિવાય) 0.50+GST
9 RTGS/NEFT કરવાના ચાર્જીસ
A. NEFT કરવાના ચાર્જીસ
1. રૂા. ૧૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા.૨.૫૦ નો લેવો) 2.12+GST
2. રૂા.૧૦,૦૦૧/- થી રૂા. ૧,૦૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા.૫.૦૦ નો લેવો) 4.24+GST
3. રૂા. ૧,૦૦,૦૦૧/- થી રૂા. ૨,૦૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા. ૧૫.૦૦ નો લેવો) 12.71+GST
B. RTGS કરવાના ચાર્જીસ
1. રૂા.૨,૦૦,૦૦૧/- થી ૫,૦૦,૦૦૦/- સુધી (ચેક RTGS ની રકમ + રૂા. ૩૦.૦૦ નો લેવો) 25.42+GST
2. રૂા.૫,૦૦,૦૦૧/- ઉપરાંત (ચેક RTGS ની રકમ + રૂા.૫૫.૦૦ નો લેવો) 46.61+GST
10 ગ્રાહક કલીયરીંગનો ચેક કલેકશનમાં આપે અને તે રિટર્ન થાય તો ચાર્જીસ 50+GST
11 લોકર ભાડું
A. જો ડિપોઝીટ લીધેલ હોય તો:- (તા. ૦૧/૦૧/૨૦૨૨ કે એ પછી ખુલેલ ખાતાઓ માટે)
1. નાના લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૧૫૦૦૦ (ભાડું રૂા.૪૫૦/-) 381+GST
2. મીડીયમ લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૨૦૦૦૦ (ભાડું રૂા.૬૦૦/-) 508+GST
3. મોટા લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૩૦૦૦૦ (ભાડું રૂ.૯૦૦/-) 763+GST
B. જો ડિપોઝીટ લીધેલ હોય તો :- (તા. ૦૧/૦૧/૨૦૨૨ પહેલા ખુલેલ ખાતાઓ માટે)
1. નાના લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૧૦૦૦૦ (ભાડું રૂ. ૩૦૦/-) 254+GST
2. મીડીયમ લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા. ૧૫૦૦૦ (ભાડું રૂ.૪૫૦/-) 381+GST
3. મોટા લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂ।. ૨૦૦૦૦ (ભાડું રૂ.૬૦0/-) 508+GST
c. જો ડિપોઝીટ ન લીધેલ હોય તો (ફક્ત બેંકની ગ્રામ્ય વિસ્તારની શાખાઓ માટે) :-
1. નાના લોકર (વાર્ષિક ભાડું) 1000+GST
2. મીડીયમ લોકર (વાર્ષિક ભાડુ) 1500+GST
3. મોટા લોકર (વાર્ષિક ભાડું) 2000+GST
12 ગોલ્ડ લોનની મુદ્દત પુરી થયા તારીખથી લોન ૩૦ દિવસ બાદ ચુકતે થાય તો લોનની પાકતી તારીખથી ચુકવણીની તારીખ સુધી દર માસ લેખે કસ્ટડી ચાર્જ વસુલ લેવો. 100+GST
13 કોઇપણ લોન/કેશ ક્રેડીટના કમીટમેન્ટ ચાર્જીસ પ્રમાણે (દસ્તાવેજ કરે ન કર / ઉપાડ કરે ન કરે) ઓછામાં ઓછુ ૧ માસનું વ્યાજ વસુલ કરવાનું રહેશે.
14 બેંકની સર્ટીફાઈડ કોપી / નો ડયુ સર્ટીફીકેટ ઈસ્યુ કરવાનાં ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) 50+GST
15 બેંક ગેરંટી / સોલ્વન્સી સર્ટીફીકેટ ઇસ્યુ કરવાના ચાર્જીસ:- (ઓછામાં ઓછા રૂા.૧૦૦૦ + GST અથવા સ્કમનાં ૨% + GST બે માંથી વધુ હોય તે.) 2%+GST
16 બેલેન્સ સર્ટીફીકેટ આપવાના ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી/સરકારી ગ્રાન્ટથી ચાલતી સંસ્થા સિવાય) 50+GST
17 કેશ હેન્ડલીંગ ચાર્જીસ (પ્રાથમિક સે.સ.મંડળી સિવાય) :
1. ૫ લાખ સુધી કોઈ ચાર્જ નહી.
2. ૫ લાખ ઉપરાંત પ્રતિ રીંગે 50+GST
18 લોન ખાતુ અન્ય બેંક ટેક ઓવર કરે અગર અન્ય બેંકમાંથી અત્રે આવે તો પ્રોસેસીંગ ચાર્જ 2000+GST
19 પ્રાથમિક સેવા સહકારી મંડળી સિવાય તથા KCC વ્યક્તિ ધીરાણ સિવાયના કેસમાં રીક્વરી સમયે લીગલ/ રીકવરી તેમજ અન્ય ખર્ચ (GST સહીત) જે થાય તે વસુલ કરવાપાત્ર રહેશે.
20 ટોકન ગુમ થવાના કિસ્સામાં (ટોકન દીઠ ચાર્જ) 100+GST
21 SMS ચાર્જીસ (ત્રિમાસિક) (સિસ્ટમ દ્વારા) 20+GST
22 પાનકાર્ડ એપ્લિકેશન ફી / પ્રોસેસીંગ ચાર્જીસ (કુલ રૂા. ૧૫૦/-) 127+GST
23 ડુપ્લીકેટ ફી.ડી. ઈસ્યુ કરવાના ચાર્જીસ 50+GST
24 ATM ને લગતા ચાર્જીસ:
1. ડેબીટ એટીએમ કાર્ડ વાર્ષિક ફી :
A. પ્રથમ વર્ષ માટે
B. બીજા વર્ષ થી વાર્ષિક (સિસ્ટમ દ્વારા) 150+GST
2. ડુપ્લીકેટ કાર્ડ ઈસ્યુ કરવા માટેના ચાર્જીસ 150+GST
3. કાર્ડ બદલવા માટેના ચાર્જીસ 150+GST
4. અન્ય બેંકના એટીએમમાં નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ (સિસ્ટમ દ્વારા) (માસિક પાંચ નાણાંકીય કે બિનનાણાંકીય વ્યવહાર કર્યા બાદ) 17+GST
5. અન્ય બેંકના એટીએમના બીન નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ (સિસ્ટમ દ્વારા) (માસિક પાંચ નાણાંકીય કે બિનનાણાંકીય વ્યવહાર કર્યા બાદ) 6+GST
6. આપણી બેંકના એટીએમમાં નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ
7. આપણી બેંકના એટીએમમાં બનનાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ