Sr No. |
Type of Charges |
Charges |
1 |
સેવિંગ્સ એકાઉન્ટ |
|
|
a. |
ખાતુ ખોલવા માટે મીનીમમ બેલેન્સ રૂા. ૫૦૦/- |
|
|
b. |
સરેરાશ ત્રિમાસિક રૂા. ૫૦૦/- મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન ન થાય તો તેનો ત્રિમાસિક ચાર્જીસઃ (સિસ્ટમ દ્વારા) |
150+GST |
|
c. |
ચેકબુક/ પાસબુક/સ્ટેટમેન્ટ ચાર્જીસ |
|
|
1. |
ચેકબુક ઈસ્યુ ચાર્જીસ |
|
|
2. |
ખાતેદાર રીકવીઝીશન સ્લીપ ન આપે અને ચેકબુક ઈસ્યુ કરવા માટે અરજી આપે તો ચાર્જીસ (અરજી ફરજીઆત લેવી.) |
50+GST |
|
3. |
ડુપ્લીકેટ પાસબુક ઈસ્યુ ચાર્જીસ |
50+GST |
|
4. |
સ્ટેટમેન્ટ લેવા આવે તો સ્ટેટમેન્ટ પ્રિન્ટનો ચાર્જ |
50+GST |
|
5. |
એક વર્ષથી ખાતામાં વ્યાજ સિવાય કોઈ વ્યવહાર ન થયેલ હોઈ તેવા કિસ્સામાં દર વર્ષે ચાર્જીસ (નો ફીલ્સ ખાતા સિવાય) |
50+GST |
|
6. |
સેવિંગ્સ ખાતામાં એક માસ દરમ્યાન આંઠ ચેકથી વધારે પાસ થાય તો નવમા ચેકથી ચેક દીઠ ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) |
5+GST |
|
7. |
ખાતામાં નામ ઉમેરવાના ચાર્જીસ (નામ દીઠ) |
50+GST |
2 |
કરન્ટ એકાઉન્ટ |
|
|
a. |
ખાતુ ખોલવા માટે મીનીમમ બેલેન્સ રૂા.૫૦૦૦/- |
|
|
b. |
સરેરાશ ત્રિમાસિક રૂા. ૫૦૦૦ મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન ન થાય તો તેનો ત્રિમાસિક ચાર્જ (સિસ્ટમ દ્વારા) |
300+GST |
|
c. |
ચેકબુક/સ્ટેટમેન્ટ ચાર્જીસ :- |
|
|
1. |
ખાતુ ખોલતી વખતે ૧૫ પાનની ચેકબુક |
|
|
2. |
ખાતુ ખોલ્યા બાદ બીજી વખત ઈસ્યુ કરેલ ચેકબુક (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) (ચેક દીઠ) (સિસ્ટમ દ્વારા) |
5+GST |
|
3. |
ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ ઈસ્યુ કરવાના ચાર્જીસ |
50+GST |
|
4. |
વાર્ષિક કન્ટીન્જન્સી ચાર્જ (એનયુઅલ મેઈટેનન્સ ચાર્જ) (સિસ્ટમ દ્વારા) |
250+GST |
|
5. |
એક વર્ષથી ખાતામાં કોઈ વ્યવહાર ન થાય તો તેવા કિસ્સામાં વાર્ષિક ચાર્જ |
200+GST |
3 |
કલેકશન માટે આવતા તમામ ચેકો જો બેલેન્સના અભાવને કારણે રિટર્ન થાય તો ચાર્જીસ |
200+GST |
4 |
ચેક સ્ટોપ પેમેન્ટ કરવાના ચાર્જીસ (ચેક દીઠ) (સિસ્ટમ દ્વારા) |
100+GST |
5 |
કાઢેલ બેંકર ચેક/ડી.ડી. કેન્સલ કરાવવાના ચાર્જીસ (ચેક/ડી.ડી. દીઠ) |
50+GST |
6 |
સેવિંગ્સ / કરન્ટ ખાતા સહી વેરીફીકેશન ચાર્જીસ (ખાતા દીઠ) |
150+GST |
7 |
ચેક, ડીમાન્ડ ડ્રાફટ, મની ટ્રાન્સફર ઈસ્યુ કરવાના ચાર્જીસ |
150+GST |
|
A. |
રૂા. ૧૦૦૦૦/- સુધી |
50+GST |
|
B. |
રૂા.૧૦૦૦૧/- થી ૧૦૦૦૦૦/- સુધી |
100+GST |
|
c. |
રૂા.૧૦૦૦૦૧/- થી ૫૦૦૦૦૦/- સુધી |
150+GST |
|
d. |
રૂા.૫૦૦૦૦૦/- ઉપરાંત |
300+GST |
8 |
સોફટવેર દ્વારા (TRICKLE નો ઉપયોગ કરીને) આપણી બેંકની કોઈપણ શાખાના ગ્રાહકના ખાતામાં રકમ જમા આપવાના કિસ્સામાં પ્રતિ હજાર રૂપિયા ઉપર ચાર્જીસ અને વધુમાં વધુ રૂા. ૨૦૦૦૦/-+GST (પ્રા.સેવા સહ. મંડળી તથા દુધ મંડળી સિવાય) |
0.50+GST |
9 |
RTGS/NEFT કરવાના ચાર્જીસ |
|
|
A. |
NEFT કરવાના ચાર્જીસ |
|
|
1. |
રૂા. ૧૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા.૨.૫૦ નો લેવો) |
2.12+GST |
|
2. |
રૂા.૧૦,૦૦૧/- થી રૂા. ૧,૦૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા.૫.૦૦ નો લેવો) |
4.24+GST |
|
3. |
રૂા. ૧,૦૦,૦૦૧/- થી રૂા. ૨,૦૦,૦૦૦/- સુધી (ચેક NEFT ની રકમ + રૂા. ૧૫.૦૦ નો લેવો) |
12.71+GST |
|
B. |
RTGS કરવાના ચાર્જીસ |
|
|
1. |
રૂા.૨,૦૦,૦૦૧/- થી ૫,૦૦,૦૦૦/- સુધી (ચેક RTGS ની રકમ + રૂા. ૩૦.૦૦ નો લેવો) |
25.42+GST |
|
2. |
રૂા.૫,૦૦,૦૦૧/- ઉપરાંત (ચેક RTGS ની રકમ + રૂા.૫૫.૦૦ નો લેવો) |
46.61+GST |
10 |
ગ્રાહક કલીયરીંગનો ચેક કલેકશનમાં આપે અને તે રિટર્ન થાય તો ચાર્જીસ |
50+GST |
11 |
લોકર ભાડું |
|
|
A. |
જો ડિપોઝીટ લીધેલ હોય તો:- (તા. ૦૧/૦૧/૨૦૨૨ કે એ પછી ખુલેલ ખાતાઓ માટે) |
|
|
1. |
નાના લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૧૫૦૦૦ (ભાડું રૂા.૪૫૦/-) |
381+GST |
|
2. |
મીડીયમ લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૨૦૦૦૦ (ભાડું રૂા.૬૦૦/-) |
508+GST |
|
3. |
મોટા લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૩૦૦૦૦ (ભાડું રૂ.૯૦૦/-) |
763+GST |
|
B. |
જો ડિપોઝીટ લીધેલ હોય તો :- (તા. ૦૧/૦૧/૨૦૨૨ પહેલા ખુલેલ ખાતાઓ માટે) |
|
|
1. |
નાના લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા.૧૦૦૦૦ (ભાડું રૂ. ૩૦૦/-) |
254+GST |
|
2. |
મીડીયમ લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂા. ૧૫૦૦૦ (ભાડું રૂ.૪૫૦/-) |
381+GST |
|
3. |
મોટા લોકર (વાર્ષિક ભાડું) ડિપોઝીટની રકમ : રૂ।. ૨૦૦૦૦ (ભાડું રૂ.૬૦0/-) |
508+GST |
|
c. |
જો ડિપોઝીટ ન લીધેલ હોય તો (ફક્ત બેંકની ગ્રામ્ય વિસ્તારની શાખાઓ માટે) :- |
|
|
1. |
નાના લોકર (વાર્ષિક ભાડું) |
1000+GST |
|
2. |
મીડીયમ લોકર (વાર્ષિક ભાડુ) |
1500+GST |
|
3. |
મોટા લોકર (વાર્ષિક ભાડું) |
2000+GST |
12 |
ગોલ્ડ લોનની મુદ્દત પુરી થયા તારીખથી લોન ૩૦ દિવસ બાદ ચુકતે થાય તો લોનની પાકતી તારીખથી ચુકવણીની તારીખ સુધી દર માસ લેખે કસ્ટડી ચાર્જ વસુલ લેવો. |
100+GST |
13 |
કોઇપણ લોન/કેશ ક્રેડીટના કમીટમેન્ટ ચાર્જીસ પ્રમાણે (દસ્તાવેજ કરે ન કર / ઉપાડ કરે ન કરે) ઓછામાં ઓછુ ૧ માસનું વ્યાજ વસુલ કરવાનું રહેશે. |
|
14 |
બેંકની સર્ટીફાઈડ કોપી / નો ડયુ સર્ટીફીકેટ ઈસ્યુ કરવાનાં ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી સિવાય) |
50+GST |
15 |
બેંક ગેરંટી / સોલ્વન્સી સર્ટીફીકેટ ઇસ્યુ કરવાના ચાર્જીસ:- (ઓછામાં ઓછા રૂા.૧૦૦૦ +
GST અથવા સ્કમનાં ૨% + GST બે માંથી વધુ હોય તે.) |
2%+GST |
16 |
બેલેન્સ સર્ટીફીકેટ આપવાના ચાર્જીસ (પ્રા.સેવા સહ. મંડળી/સરકારી ગ્રાન્ટથી ચાલતી સંસ્થા સિવાય) |
50+GST |
17 |
કેશ હેન્ડલીંગ ચાર્જીસ (પ્રાથમિક સે.સ.મંડળી સિવાય) : |
|
|
1. |
૫ લાખ સુધી કોઈ ચાર્જ નહી. |
|
|
2. |
૫ લાખ ઉપરાંત પ્રતિ રીંગે |
50+GST |
18 |
લોન ખાતુ અન્ય બેંક ટેક ઓવર કરે અગર અન્ય બેંકમાંથી અત્રે આવે તો પ્રોસેસીંગ ચાર્જ |
2000+GST |
19 |
પ્રાથમિક સેવા સહકારી મંડળી સિવાય તથા KCC વ્યક્તિ ધીરાણ સિવાયના કેસમાં રીક્વરી સમયે લીગલ/ રીકવરી તેમજ અન્ય ખર્ચ (GST સહીત) જે થાય તે વસુલ કરવાપાત્ર રહેશે. |
|
20 |
ટોકન ગુમ થવાના કિસ્સામાં (ટોકન દીઠ ચાર્જ) |
100+GST |
21 |
SMS ચાર્જીસ (ત્રિમાસિક) (સિસ્ટમ દ્વારા) |
20+GST |
22 |
પાનકાર્ડ એપ્લિકેશન ફી / પ્રોસેસીંગ ચાર્જીસ (કુલ રૂા. ૧૫૦/-) |
127+GST |
23 |
ડુપ્લીકેટ ફી.ડી. ઈસ્યુ કરવાના ચાર્જીસ |
50+GST |
24 |
ATM ને લગતા ચાર્જીસ: |
|
|
1. |
ડેબીટ એટીએમ કાર્ડ વાર્ષિક ફી : |
|
|
A. |
પ્રથમ વર્ષ માટે |
|
|
B. |
બીજા વર્ષ થી વાર્ષિક (સિસ્ટમ દ્વારા) |
150+GST |
|
2. |
ડુપ્લીકેટ કાર્ડ ઈસ્યુ કરવા માટેના ચાર્જીસ |
150+GST |
|
3. |
કાર્ડ બદલવા માટેના ચાર્જીસ |
150+GST |
|
4. |
અન્ય બેંકના એટીએમમાં નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ (સિસ્ટમ દ્વારા) (માસિક પાંચ નાણાંકીય કે બિનનાણાંકીય વ્યવહાર કર્યા બાદ) |
17+GST |
|
5. |
અન્ય બેંકના એટીએમના બીન નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ (સિસ્ટમ દ્વારા) (માસિક પાંચ નાણાંકીય કે બિનનાણાંકીય વ્યવહાર કર્યા બાદ) |
6+GST |
|
6. |
આપણી બેંકના એટીએમમાં નાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ |
|
|
7. |
આપણી બેંકના એટીએમમાં બનનાણાંકીય વ્યવહાર કરવાના ચાર્જીસ |
|